રાજુલા થી પીપાવાવ રોડ પર મીઠાના અગર

7 07 2008

રાજુલા કે મહુવા થી પીપાવાવ પોર્ટ તરફ જતા રોડ પર બંને તરફ મીઠું પકવવાના આવા અસંખ્ય અગર જોવા મળે છે…..એક ફોટો … બે મહીના પહેલાનો છે.

salt pans on road of mahuva to pipavav port, Gujarat, India
salt pans on road of mahuva to pipavav port, Gujarat, India.              Photo By Jignesh Adhyaru




ધાતરવાડી નદી - રાજુલા

25 04 2008

ધાતરવાડી નદી - રાજુલા

Dhatarvadi River at Rajula, Amreli District





રાજુલા - મહુવા હાઈવે

23 04 2008

 

રાજુલા - મહુવા હાઈવે પરનું એક દ્રશ્ય

——————————–

Highway from Rajula to Mahuva

Gujarat India





મહુવા ની હરીયાળી

22 04 2008

મહુવા ની હરીયાળી -

Countryside of Mahuva, Greenery of Mahuva





તળાજા - વિહંગાવલોકન

21 04 2008

તળાજા - વિહંગાવલોકન

તળાજા ટેકરી પરથી મહુવા - તળાજા - ભાવનગર રોડ નું વિહંગાવલોકન

A Bird’s Eye View of Talaja Cross roads from the top of Talaja Hills…





ચાંચુડા મહાદેવ

19 04 2008

ચાંચુડા મહાદેવ - કોવાયા, જીલ્લો અમરેલી

Chanchuda Mahadev Temple, Kovaya, District Amreli





ભવાની બીચ

18 04 2008

 ભવાની મંદિર પાસે આવેલ બીચ - મહુવા થી ૧૦ કી.મી.

To start with the blog, Presenting today the shivaling worshipped on sea shore by a child.

 The beach near Bhavani Temple at Mahuva Sea Shore

બાળકે બનાવેલી શિવલીંગ