આ બ્લોગ સમર્પિત છે ગુજરાત ની આંતરીક સુંદરતા અને તેની અત્યંત મનમોહક ધરોહર ને. અહીં મિત્રો માટે એક વ્યવસ્થા કરી રહ્યો છું. તમે સ્થળ ના સૂચન કરો અને તેના ફોટો અહીં મૂકવાનો પૂરો પ્રયત્ન કરવામાં આવશે. અત્યારે ફોટા ને જીલ્લા વાર વિભાજીત કરી રહ્યો છું. આશા છે આપને આ પ્રયત્ન ગમશે. નીચે આપેલા ફોટા પર ક્લિક કરશો તો તેને ફુલ સાઈઝમાં જોઈ શક્શો.